1/6
Kimlop Kisan Kendra - ખાતર તથા ખેત ઓજાર ની માહિતી screenshot 0
Kimlop Kisan Kendra - ખાતર તથા ખેત ઓજાર ની માહિતી screenshot 1
Kimlop Kisan Kendra - ખાતર તથા ખેત ઓજાર ની માહિતી screenshot 2
Kimlop Kisan Kendra - ખાતર તથા ખેત ઓજાર ની માહિતી screenshot 3
Kimlop Kisan Kendra - ખાતર તથા ખેત ઓજાર ની માહિતી screenshot 4
Kimlop Kisan Kendra - ખાતર તથા ખેત ઓજાર ની માહિતી screenshot 5
Kimlop Kisan Kendra - ખાતર તથા ખેત ઓજાર ની માહિતી Icon

Kimlop Kisan Kendra - ખાતર તથા ખેત ઓજાર ની માહિતી

Mworld Webtech Private Limted
Trustable Ranking Icon인증완료
1K+다운로드
7MB크기
Android Version Icon4.4 - 4.4.4+
안드로이드 버전
2.0.11(08-06-2021)최신 버전
-
(0 리뷰)
Age ratingPEGI-3
다운로드
세부 정보리뷰버전정보
1/6

Kimlop Kisan Kendra - ખાતર તથા ખેત ઓજાર ની માહિતી의 설명

આપણો દેશ ખેતી પ્રધાન છે આમ છતાં ખેડૂતો ની હાલત દયનીય છે. ખેડૂતો માટે ખેતી દિવસે ને દિવસે મોંઘી થઈ રહી છે ત્યારે અમે ખેડૂતો ને ખેતી માં વધુ માં વધુ ઉપયોગી થવાના મિશન સાથે "કિમલોપ કિસાન કેન્દ્ર" ની સ્થાપના કરી છે. અમારો મુખ્ય હેતું ખેડૂતો ને સરકારી યોજનાઓ સાથે જોડીને તેને લાભાન્વિત કરવાનો છે. તે માટે અમારા દ્વારા ગુજરાતના તમામ તાલુકા અને જિલ્લા મથકો પર "કિમલોપ કિસાન કેન્દ્ર" શરૂ કરવાનું આયોજન હાથ ધરાયું છે. અમે આ "કિમલોપ કિસાન કેન્દ્રો" પરથી ખેડૂતો ને બજારભાવ કરતા સસ્તા અને સારી ક્વોલિટી વાળા ખેત ઓજાર પૂરા પાડીશું સાથે સાથે તેને સરકારી યોજનાઓ સાથે જોડીને સક્ષમ બનાવવા પ્રયત્નશીલ રહીશું. ખેડૂતો ને શુદ્ધ બિયારણ, ખાતર અને દવાઓ વાજબી ભાવ થી ઉપલબ્ધ બને તે પણ અમારી કાર્ય યોજના માં સમાવિષ્ટ છે. અમો "કિમલોપ કિસાન કેન્દ્ર" દ્વારા "કિસાન થી કોમ્યુનિટી" યોજના અંતર્ગત ખેડૂતો ની તમામ ઉપજો માટે વચેટિયાઓ ની બાદબાકી કરી સીધા જ બજાર માં ખેડૂતો નુ ઉત્પાદન પ્રવેશ માટે પણ કામ કરી રહ્યાં છીએ જેથી કિસાન ને તેની ઊપજ નાં પોષણક્ષમ ભાવ મળે જેથી ખેડૂત અને ખેતી સમૃધ્ધ બને. કિંમલોપ કિસાન કેન્દ્ર ખેડૂતોને ખેતીવાડીમાં ઉપયોગી થાય તેવી આધુનિક ટેકનોલોજી વાળી સુવિધાઓ પુરી પાડે છે તથા ખેતીવાડીમાં ઉપયોગી થતી અન્ય સામગ્રીનું બજાર ભાવ કરતા સસ્તા દરે ખેડૂતોને મળી રહે તથા ખેડૂતભાઈને અને ખેતી ને લગતિ તમામ જાતની માહિતી ફ્રી માં આપવામાં માં આવશે.

Kimlop Kisan Kendra - ખાતર તથા ખેત ઓજાર ની માહિતી - 버전 2.0.11

(08-06-2021)
다른 버전들
뭐가 새롭나Bug Fixed.UI Improvement.

아직 평가나 리뷰가 없습니다! 첫 번째로 남겨 보세요

-
0 Reviews
5
4
3
2
1

Kimlop Kisan Kendra - ખાતર તથા ખેત ઓજાર ની માહિતી - APK 정보

APK 버전: 2.0.11패키지: com.mworld.khedutportal
안드로이드 호환: 4.4 - 4.4.4+ (KitKat)
개발자:Mworld Webtech Private Limted개인정보보호정책:http://apps.mworldvision.com/privacypolicy.php권한:9
이름: Kimlop Kisan Kendra - ખાતર તથા ખેત ઓજાર ની માહિતી크기: 7 MB다운로드: 1버전 : 2.0.11출시 날짜: 2021-12-18 18:42:29최소 스크린: SMALL지원되는 CPU:
패키지 ID: com.mworld.khedutportalSHA1 서명: CC:D0:C1:E1:31:17:BD:68:81:61:19:F9:84:6D:55:F8:D0:6F:CE:0F개발자 (CN): Android단체 (O): Google Inc.로컬 (L): Mountain View나라 (C): US주/시 (ST): California패키지 ID: com.mworld.khedutportalSHA1 서명: CC:D0:C1:E1:31:17:BD:68:81:61:19:F9:84:6D:55:F8:D0:6F:CE:0F개발자 (CN): Android단체 (O): Google Inc.로컬 (L): Mountain View나라 (C): US주/시 (ST): California

Kimlop Kisan Kendra - ખાતર તથા ખેત ઓજાર ની માહિતી의 최신 버전

2.0.11Trust Icon Versions
8/6/2021
1 다운로드4.5 MB 크기
다운로드

다른 버전들

2.0.10Trust Icon Versions
11/12/2020
1 다운로드4 MB 크기
다운로드
appcoins-gift
AppCoins 게임더 많은 보상을 받으세요!
더 보기